banner

Event / Photo

  • શ્રીમદ ભાગવત સપ્તાહ

    Start Date: Dec 25, 2015        End Date: Mar 31, 2016

    શ્રી આતાભાઈ જેઠસુરભાઈ વાઘ તથા શીવાભાઈ બાઘાભાઈ વાઘ દ્વારા તેમના નિવાસ સ્થાન (બજરંગ વાડી) ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ, જે પ્રસંગે સંતો-મહંતો,જ્ઞાતિના આગેવાનો તથા સ્નેહીઓ ઉપસ્થિત રહેલા, કથા દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ કરવામાં આવેલ.

  • વાર્ષિક ઉત્સવ - કોવાયા પ્રાથમિક શાળા -17.01.15

    Start Date: Mar 18, 2015        End Date: Apr 30, 2016 કોવાયા પ્રાથમિક શાળા ખાતે તા:- 17.01.2015, શનિવારના રોજ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવેલ, જે પ્રસંગે સાંસ્કૃતિક કાર્યકમ ઉપરાંત ઇનામ વિતરણ પણ રાખવામાં આવેલ,  વિદ્યાર્થીઓ દ્વારા ખુબજ સરસ રીતે કાર્યકમ પ્રસ્તુત કરવામાં આવેલ.
  • સમૂહ લગ્ન - સુરત આહીર સેવા સમાજ

    Start Date: Dec 9, 2014        End Date: Dec 13, 2014 Uploaded On: December 8, 2014
    હાલ માં સુરત ખાતે આહીર સેવા સમાજ સમિતિ દ્વારા 22 માં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ જે પ્રસંગે આહીર સમાજના અગ્રણીઓ શ્રી વાસણભાઈ આહીર, શ્રી પૂનમબેન માંડમ, શ્રી કનુભાઈ કલસરિયા તેમજ અન્ય જ્ઞાતિ અગ્રણીઓ એ ઉપસ્થિત રહી ને નવદંપતીઓને આશીર્વચન આપ્યા હતા.
  • રાજૂલા ખાતે સ્વચ્છતા અભિયાન

    Start Date: Dec 2, 2014        End Date: Dec 11, 2014 Uploaded On: December 8, 2014
    તારીખ:-06/12/2014 ના રોજ પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના નેતૃત્વ હેઠળ રાજૂલા ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
    Location: રાજૂલા
  • Kovaya Swachta

    Start Date: Oct 2, 2014        End Date: Oct 2, 2014 Uploaded On: October 3, 2014
    ૨ જી ઓકટોમ્બર ના રોજ મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ પ્રસંગે કોવાયા ગામ પ્રાથમિક શાળા ખાતે સ્વછતા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ , જે અનુસંધાને ગામમાં શાળા ના બાળકો દ્વારા એક રેલી કાઢવામાં આવેલ તેમજ યુવક મંડળ દ્વારા શાળા તેમજ ગામમાંથી બિનજરૂરી કચરાનો નિકાલ કરવામાં આવેલ.
    Location: કોવાયા ગામ પ્રાથમિક શાળા
  • CSR Function

    Start Date: May 14, 2014        End Date: May 14, 2014 Uploaded On: May 22, 2014
    Photographed by: DKL
    શ્રીમતી રાજશ્રી બિરલાજી એ કોવાયા પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી હતી તે દરમ્યાન ગ્રામજનો દ્વારા તેમના સન્માનમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ ,જે પ્રસંગે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત દાંડિયા રાસ નું આયોજન કરવામાં આવેલ હતું.
    Location: કોવાયા પ્રાથમિક શાળા